Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અતુલ પ્યાગો ડીઝલ રિક્ષા છે
મોડેલ ... ૨૦૧૭
ટીપ ટોપ લગજરી ગાડી છે
ક્યાંય સડો કે કાટ નથી
કાગળિયા પૂરા છે
કિંમત 1 લાખ 30 હજાર માં બેઠક થાય રોકડા માં દેવાની છે
પોરબંદર જોવા મળે