Bhikhu Bhai M Makvana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજાવેતર ની ભેંસ વેચવાની છે . ત્રણ મહિનાની વિયાનેલી પારુ મરીગયેલ છે. પાડો આવેલ હતો.એક ટાઈમ નું ૭.૫ થી 8 લિટર દૂધ આપે છે બે ટાઈમ દોવરાવી લેવાની બીજદાન કરાવેલ છે તેને ૪૦દિવસ થયા છે. G L D B નો કુશ પાડાનુ બીજદાન કરાવેલ છે લેવાની હોય તોજ ફોન કરવો પૂરી કિંમત આવેતો જ આપવાની છે ફોન કરવાનો સમય સાંજે ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં કરવો