Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
મોરબી
ગાય વેચવાની છે
રવિ પટેલ
Jul 01 '25 08:07 AM
ગાય વેચવાની છે
રવિ પટેલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેતર,10 દિવસ ની વાયાયેલ,ઘર ધરાવ લેવા જેવી, 9537909749
₹ 30000
સ્થળ : સરાયા,ટંકારા,મોરબી
View All
૩વેતર ૧૨ડીની કાશી દૂધ ૭હતું
૨૦૦૦૦. ૭૯૮૪૪૪૩૮૧૦
...વધુ વાંચો
Pratap Bhai Kathi
ગાય વેચવાની
૨ જુ વેતર ૧૫ દિવસ ની કાચી ૮ લીટર દુઘ
...વધુ વાંચો
Hardikbhai Parmar
આ ગાય વેચવાની છે
આ બીજું વેતર ગાભડ છે 7 મહિના થયા છે ઓરજીનલ ગીર ઓલાદ છે આગલા વેતર માં 6 લીટર દૂધ હતૂ વઘુ માહિત માટે ફોન કરો
...વધુ વાંચો
Hiren Chavda
લીલડી
લીલડી આગલા વેતરમા 7 લીટર દૂધ હતું નીચે વાચડો 13-8-25 વિયાણી કાલો કાબરો વાચડો (માધવ નો)(માધવ નો બાપ બાપુનો રાજ બુલ) દોવાની તમામ જવાબદારી સ્ત્રી કે પુરુષ ગમે એને દોવાની બંન્ને બાજુ સાથે દોવાની છુટ
...વધુ વાંચો
Harvijaysinh Gohil
ગાય વેચવાની છે
૨ મહીના વયાગલ છે ૪ લીટર દૂધ આપે બેય ટેમ
...વધુ વાંચો
હરી ભેડા
જર્સી ગાય વેચવાની છે
જર્સી ગાય વેચવાની છે 5 લીટર દૂધ 3 મહિના વિહાની નીચે વાછડો
...વધુ વાંચો
પ્રવિણસિંહ ડાભી
વેચવાની છે
ગીર ગાય ત્રીજુ વેતર દૂધ 3 થી 4 લીટર કિંમત 50000
...વધુ વાંચો
Vijay Kachhot
ગાય વેચવાની છે
બીજુ વેતર છે એક મહિના ની વાર છે વીહાવાની
...વધુ વાંચો
Milan Thumar
nandi
નાં.ડો.અશોક ભાઈ ગા.ભેભા તા.ઉના જી.ગીર સોમનાથ મો. 7874530539
...વધુ વાંચો
Bhagyesh Dodiya
ગાય ગિર
વેચાણ
...વધુ વાંચો
Jaydip Vala
ગાય વેચવાની સે
સાવ સોજી સે દસ બાર દિવસ ની વાર સે ત્રીજું વેતર
...વધુ વાંચો
Manoj Patoliya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી છે જરસી ગાય છે બધી જવાબદારીથી દેવાની છે ત્રીજું વેતરવ્યાસે બીજા વેતરમાં આઠ લિટર દૂધ કરતી હતી આ નંબર માં ફોન કરો 8849275277
...વધુ વાંચો
Royal Bhudev
ગીર બૂલ છે
10057 બ્લડલાઇન નો બૂલ છે 1.8 મહિના નો છે સારી નસલ નો બૂ લ છે
...વધુ વાંચો
Rajesh Khistariya
એસફ ગાય દેવાનિ છે.
એસફ ગાય દેવાનિ છે. બિજુ વેતર 30 દિવશ મા વ્યા છે. પેલા વેતરમાં 7 લીટર દૂધ હતું. ફુલ જવાબદારી લેવી હોય તો જ ફોન કરવા. 55,000 મા દેવા ની છે. આ નંબર પર ફોન કરવો 7096930530
...વધુ વાંચો
Nishant Zala
gir kabri 7 mhina gabhan
લંબાઈ ઊંચાઈ પુરી
...વધુ વાંચો
Bharat Ahir
ગિર વાસડિ વેસવા નિ છે
રાધવ નિ છે કિંમત એકાવન હજાર
...વધુ વાંચો
Pravin Bhai Kanara
ગાય વેચવાની છે
વેચવાની છે જોવા દે છે સાવ સોજી છે દૂધ 3/4લીટર આવે છે નબર,8511775347
...વધુ વાંચો
ગઢવી અમરા ભાઈ ટાપરિયા
ગાય 3 વેતર ગાભણી
20 દીવસ ની વાર સે એક ટાયમનુ દુધ 5,5 લીટર દોવામા સોજી ગેરનડી થી દેવાની2000 ડોઝ મુકાવેલ
...વધુ વાંચો
Rajendra Sisodiya
દેશી ગાય ૨ વેચવાની છે
બે ગાય વેચવાની છે જેને લેવી હોય તેજ ફોન કરે ગાય વિયાય ત્યારે ૫થી૬ લીટર દૂધ કરે છે
...વધુ વાંચો
Jadeja Jaydipsinh
ગીર
3 વેતર ગાભની બીજાં વેતર માં 8 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Vijaysinh Mori
ગાય સોજી છે
ગાય વેચવાની છે 9724472163
...વધુ વાંચો
Alakes Bharai
વાચડી વેચવાની સે ક્રોસ
ક્રોસ વાચડી વેચવાની સે 1 વર્ષ 2 મહિનાની સે
...વધુ વાંચો
Dayabhai Vegad
ગાય વેચવાની છે
એક વાછરડો સાથે છે
...વધુ વાંચો
Jayesh Bharda
વાછળી વેચવાની છે
1.5 વરસ ની છે
...વધુ વાંચો
Vijay Gagiya
એસ એફ ગાય વેચવાની છે
બીજું વેતર ગાભની
...વધુ વાંચો
Pratap Mori
5 , લીટર દૂધ
1 મહીના ની વાણી 2 વેતર નીચે વાચડી
...વધુ વાંચો
Rohit Bharavad
બે ગીર ખુટ વેચવાનો છે
લીલુડા બે ગીર ખુટ વેચવાનો છે એક ની ઉંમર અઢી વર્ષનો છે કમ્પ્લીટ ચાલુ છે બીજા ની ઉંમર 25 મહિનાનો છે ચાલુ થવાની તૈયારી છે
...વધુ વાંચો
Rahul Sisodiya
gay vesvani se
2 vetar vynal nise vasdo
...વધુ વાંચો
Dula Khunti
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Chaida Vajashi
ગાય વેચવાની છે
૨ વેતર વ્યાછે ૧ વેતર મા ૭/૭.૫ લીટર દૂધ હતુ ૨0/૨૨ દીવસ ની કાસીછે આસર ગરમી દુધ ફુલ જવાબ દારી મો ન ૯૬૩૮૮ ૬૭૬૫૩
...વધુ વાંચો
વાજસુરભાઈ ચાવડા
ગીર
૧). ગાય ૭ મહિનાની ગાભણ ૨ વેતર ૬ લિટર દુધ ૧ વેતરમા ૨). ૧૧ મહિનાની. માં નુ દુધ ૮ લિટર. બુસો બુલ ની છે. ૩). ૮ મહિનાની. માં નુ દુધ ૬ લિટર.
...વધુ વાંચો
Hitesh Karavdara
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે બે વાછડી વેચવાની છે ૨ મહિના ધાબન છે
...વધુ વાંચો
Mahipal Mori
ગિર ક્રોસ હોળકુ વેચવાનુ છે
જાત વાન હોળકુ વેચવાનુ છે ગાભણ છે સારો ધટે એમ છે વેચી નાખવું જવાબદારીથી આપવાનો છે એક મહિનો અને નવ દિવસનું ગાભણ છે બહુ સારું ઓળખું છે કોઈને લેવાની ગણતરી હોય તો ફોન કરી લેવો મેસેજ ન કરવો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Mahendar Sisodiya
ગાય વેચવાની છે
શ્રી મારુતિ ગૌ સેવા સમાજ બાંટવા ની ગાય વેચવાની છે
...વધુ વાંચો
Devabhai Nakum
ગાય વેચવાની છે ત્રીજું વેતર
એક મહિના દિવસની વિહાણ સોજી લેવાવાળા જ ફોન કર કરે વિડિયો ફોટા મોકલવામાં નહીં આવે રૂબરૂ જોઈ જવાની
...વધુ વાંચો
Chhtrapal Sinh Jethva
ગાય વેચવાની છે
પેલું વેતર કિંમત ₹ 25,000 નંબર 63599725 82
...વધુ વાંચો
Dhaval Hun
ગાય વેચવાની છે
આઠ મહિનાનો કાપશે 10 લિટર દૂધ વેતર ત્રીજુ
...વધુ વાંચો
Raju Parmar
ગાય વેચવાની છે.
ત્રીજું વેતર, દસ લીટર દૂધ, દસ દિવસની કાચી, ૯૫૦૦૦ કિંમત, કિંમતમાં ફેરફાર થશે.
...વધુ વાંચો
Hajabhai Rathod
doj madse
koi pan sara bull na doj mate mado
...વધુ વાંચો
Rajdeepsinh Kamariya
એચપ ગાય વેચવા ની છે
બીજું વેતર વીયાણી છે નીચે વાછરડો છે દુધ 7 લીટર હાજરમાં સાવ સોજી લંબાઈ ઉંચાઈ પુરી છે 9601367580
...વધુ વાંચો
Mukesh Zapada
gir hodki 1.4 mahina
Sarmanbhai Odedara
...વધુ વાંચો
સરમણ ઑડેદરા
ગાય
ગાય વેચવાની છે 4:50 મહિના ગાભણ
...વધુ વાંચો
Vijay Ahir
ગાય વેચવા ની છે.
5 દિવસ અગાઉ વ્યાય છે. વાછડી છે 6 લીટર દુધ છે.
...વધુ વાંચો
Kaushik Ram
સર્વિસ મશીન દાવા પંપ બનેવો
9974460316
...વધુ વાંચો
ભરતભાઈ સોલંકી
ગીર બૂલ
4 વર્ષ નૉ છે સાલૂ કપલેટ
...વધુ વાંચો
Chavda Pravin Bhai
mo9724469510
સુરેશ મકવાણા
...વધુ વાંચો
शूरेश मकवाणा
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે વેતર બીજુ ૬ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૪+૪.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-25000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગીર હોળકી વેચવાની છે
ગીર હોળકી વેચવાની છે
...વધુ વાંચો
Mahavirsinh Jethava
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ