Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
2 નો જોટો વેચવા નો છે
Pravin Bakotra
Jul 01 '25 06:56 AM
2 નો જોટો વેચવા નો છે
Pravin Bakotra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પ્યોર ગીર સાવ સોજી ગાભણ છે
₹ 80000
સ્થળ : ડેરવાણ,કેશોદ,જુનાગઢ
View All
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે વેતર ત્રીજું ગાભણ છે ૧૦ દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર મા ૬+૬.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ચારે આચાર કમ્પ્લીટ છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-11000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
હોડકી વેચવાની પેલું વેતર વાણી છે
(((કિંમત 32 હજાર ))))) નીચે વાચઙી છે )))
...વધુ વાંચો
Vishal Karena
ગાય વેચવાની છે
વીશ દીવસ મા વીયાશે
...વધુ વાંચો
Jitu Bhai Karangiya
વાસડી
16 મહિનાનિછે
...વધુ વાંચો
Sandip Gohil
એચ એફ ગાય
વેતર3જુ
...વધુ વાંચો
Pravinbhai Adroja
gir. hodki
gir hodki. mo 9016342839. nam. devaraj. bhai
...વધુ વાંચો
Devraj Rabari
gay vesvani se
3 ju vetar viyase viyay tar 6thi 7 litar dudh se 15 20 divas ni kasi se
...વધુ વાંચો
Bharat Parmar
બીજો મિત્ર
એક મહિના દિવસની પાંચ લિટર દૂધ
...વધુ વાંચો
Maldev Chandera
ગીર ખુટ વેચવાનો છે
ગીર ખુટ વેચવાનો છે ભુતવળ બ્લડલાઈન નો છે 2 વર્ષ નો છે ચાલુ થવાની ફુલ તૈયારી છે જેને લેવા ની ગણતરી હોય તેજ ફોન કરે કોઈ એ મેસેજ કરવો નય
...વધુ વાંચો
Shyam Kothiya
ગાય
ગાય વેચવાની છે
...વધુ વાંચો
દેવશીભાઇ આહીર
સાવ સોજી
ગાય ને 2 વેતર સલું સે અને એક દમ સાવ સોજી સે ફૂલ જવાબ દારી સ્થળ ઉપર આવી ને જોય સકો 2.5 લિટર આપેસે ફૂલ જવાબ દરી ખોટા કોઈને ફોન ના કરવા
...વધુ વાંચો
Pratap Gohil
મો નં.. 7046274654
એ્શફ ગાય 15 દિવસ બીજદાન વેતર. ૩ સાથે 1.5 વષૅ એ્શફ વાશડી વેચવાની છે
...વધુ વાંચો
Pradyuman Zankat
વેચવાની છે
ત્રીજું વેતર વીયાય એમ આઠ દિવસ ની કાચી દોવા મા સોજી લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Ashish Katara
૧ વેતર ગાય વેચવા. મો;-૭૮૬૧૦૨૧૫૪૧
૧ વેતર ગાય વેચવાની છે.... # ગાય વેતર ઉપર આવેલ છે..... # ૧૦-૧૫ દિવસ કાઢે એમ છે... # એની માં નું દૂધ ૧ નેત્રે ૫ લિટર હતુ... # અત્યારે હાલમાં ૭ લિટર છે.... ગાય લેવા માટે સંપર્ક કરો.. મો;- 7861021541
...વધુ વાંચો
Karan Bharvad
બે વાંસળીઓ ફ્રીમાં આપી દેવાની છે
2
...વધુ વાંચો
Rajesh Kangad
ગીર વાસડો
___---Gir bull Sail---___ #Samrat gir bull seman yamuna gir gowshala #Full body texture #month 10---12 Day(((. 10 મહિના 12 દીવસ))) #
...વધુ વાંચો
Bharat Ji Odedara
ગીર ઓરીજલ કુઢી
કુઢી ગીર ગાય વેચવા ની છે 6ઠો મહીનો સાલુ છે દોવા મા સોજી છે
...વધુ વાંચો
ભાવીન વારસુર
biju vetar
20 divas ni kashi orijanl gir gaay vesvani se beta nandi thi farel se
...વધુ વાંચો
Dinesh Keshvala
hodki vesvanise
7990180462
...વધુ વાંચો
Ram Odedara
9662222901
1 mahina ni viyayel se 12 litar dubh
...વધુ વાંચો
Rahul Rabari Padhriya
ગાય વેચવાની છે
પહેલું વેતર છે 10 દિવસ થયા વીસાની એના 7 લીટર દૂધ નીચે વાંસડી સાવ સોજી mo:૯૮૯૮૧૧૩૧૫૫
...વધુ વાંચો
Shubham Ahir
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે દસ દિવસની વાર છે ત્રીજુ વેતર
...વધુ વાંચો
સંજય પિઠીયા
ગાય વેચવાની છે.
નવ મો મહિનો ચાલુ છે. હજુ બે બે લીટર દૂધ કરે છે .
...વધુ વાંચો
Vasurbhai Buda
ખુટ
ખુટ વેચવાનો છે કાના લીલડા નો છે 22 મયનાનો છે
...વધુ વાંચો
Vajubhai Boricha
ગાય વેચવાની છે
પહેલુ વેતર છે 10 દિવસ થયા વિસાણિ એના નીચે વાછડિ સાવ સોજી
...વધુ વાંચો
Dineshbhai Ahir
HF
બે HF હોળકી વેચવાની છે એક ની ઉંમર ૧૪ મહિના અને બીજી ની ઉમર ૨૦ મહિના એકને બીજદાન કરેલ સે બન્ને હોળકી દુધ વારી ગાયોની સે ફૂલ હેવી સે અને કીંમત વારી સે સસ્તા ભાવમા દેવાની નથી કીંમત આવે તોજ દેવાની છે
...વધુ વાંચો
Bharat Patat
ગાય દેવાનિછે
ગાય દેવાનિછે ગાભણ છે દસદિવસનિવારછે વેંતર બિજુ કિંમત 45 ફીક્સ
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગાય સામે ગાય હોય તો પણ સાલે
પેલુ વેતર વોડકી છે
...વધુ વાંચો
Paresh Bhai Solanki
જર્સી ગાય વેચવાની છે
જર્સી ગાય પહેલા વેતરમાં છે. એક મહિનાની વાર છે
...વધુ વાંચો
Jayesh Dangar
ગીર સોનકપિલા ગાય વેચવાની છે
ગીર સોનકપિલા ગાય વેચવાની છે ત્રીજુ વેતર વ્યાસે 5 થી 7 દિવસ ની કાશી છે આગલા વેતર માં 11 લિટર દૂધ એક ટક નું ભરેલ છે સોજી ગાય છે બધી જવાબદારી થી આપવાની છે મો 7046803591 કિંમત માં ફેરફાર થઈ જસે
...વધુ વાંચો
Divyesh Ahir Vadali
ગીર ગાય વેચવાની છે
ગાભણી છે
...વધુ વાંચો
Meru Odedra
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે, સાવ સોજી,ઊંચાઈ લંબાઈ પૂરી 10 દિવસ ની કાચી, ગયા વેતર એક ટાઈમ નું 8 લીટર દૂધ હતું ,પૂરી ગેરંટી સાથે વેચવાની છે
...વધુ વાંચો
Dhaval Varu
બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે બે પેલું વેતર છે બે વયાં ગઈ છે ઊંચાઈ લંબાઈ માં સારું છે એકને નીચે વાસળી છે બીજને નીચે વાસણો છે બને ગયો હોત પણ વાળી છે બધી જવાબદારીથી આપવાની છે કિંમત એક લાખની 20000 છે
...વધુ વાંચો
રાજન ભરવાડ
ગાય ને ગાય વેચવાની છે
1 વેતર દુધ 4 લીટર 2 મહીના વિયાલ છે
...વધુ વાંચો
Jadeja Sahdevsinh
hf
4 ગાયો દૂધ 8 લીટર થી 12 લીટર કિંમત 65 થી 85 તાજી વ્યાનેલ
...વધુ વાંચો
Vijaysinh Mori
ગીર વાચળી વેચવાની છે
ગીર વાચળી વેચવાની છે કાબરી વાચરી છે બૅ વર્ષની 2 ઉપર છે તેમાં કિંમત રૂ 28000 ફેરફાર થઈ જાહે છે
...વધુ વાંચો
મેણસી ભાઈ સોલંકી
લીલડી ગીર ગાય વેચવાની છે
લિલડી ગિર ગાય વેચવાની છે નીચે વાછરડી છે દોઢ મહીના ની વિયાંનેલી છે હાલ માં 1 ટાઈમ નું 7 લિટર દૂધ છે ફૂલ જવાબદારી થી સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Yashpalsinh Gohil
બે ગાય આપવાની છે
બે ગાય આપવાની છે સામે ભેંસ લેવા ની છે અથવા એક ગાય ઓરીજનલ દેહણ છે એક દેશી છે બંને દુજણી છે એક દેશી ગાય ને વાચડો છે બેય ગાય સામે સાટા જરશી ચાલે અથવા રોકડેથી આપવાની છે 8155947747
...વધુ વાંચો
Prakashbhai Prajapti
hf gay
hf hodki 2 વેતર 5 દિવસની વ્યનેલી સે . નીચે વાસડી. 7લીટર દૂધ હજાર માં. ફૂલ જવાબદારી. રૂબરૂ જોય જવી . ફોટા વિડિયો મોકલ વામાં નાઈ આવે
...વધુ વાંચો
Mala Bhai Zala
ગીર હોડકી 30,000
લેવી હોય તો ફોન કરો મેસેજ ન કરતા એક કાબરી વાસડી મફતમાં
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
આ કાંકરેજ ગાય આપવા ની છે
6 લીડર કરે સાવ સોજી છે વાણી એનો 2 જો દિવસ લેવી હોય ઈ કોલ કરે msg નાય
...વધુ વાંચો
Janaksinh Garashiya
Jersey gay 4 litre dudh
1 weather
...વધુ વાંચો
Firoj Mulla
ઓડકી
ગાય દેવાની સે 4+4 લીટર દૂધ છે નીસે વાસડો કાબરી ગાય 7+7 લીટર દૂધ છે નીસે વાસડી 1, વેતર ઓડકુ 8, મહિના ગાભની છે
...વધુ વાંચો
Udaybhai Khuman
ગાય વેચવાની છે
ગાભણી દૂઝણી છે પણ દોવામા વટકે છે નીચે વાછરડો છે
...વધુ વાંચો
Rahul Aal
હોડકી
બે વર્ષની છે સેવા માટે દેવાની છે
...વધુ વાંચો
Virpar Gadhvi
ગાય વેચવાની છે
gay vechavani che 2 3 divsni kachi
...વધુ વાંચો
Kasam Hingora
Gay vesvani se
3vetar ghabn se 10divsni var se. 10litar
...વધુ વાંચો
Sandip Ramani
ગાય વેચવાની છે
ગાભણી દુજણી છે પણ દોવા માં વટકે છે નિચે વાછરડો છે Mo. 95105 87445
...વધુ વાંચો
Rahul Rabari
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ