પોરબંદર ના વિકસિત એરિયા ઓળદર માં ફાર્મહાઉસ લાયક નાનકડી ઓછા બજેટ માં વેચવાનું છે,.
1. 7/12 માં 54 ગુંઠા છે.
2. ત્રણેય મોસમ લઈ શકાય તેવી કીમતી જગ્યા છે.
3. નેશનલ હાઇવે થી તદ્દન નજીક, 300 મિટર
4. રાજમાર્ગ ટચ છે,
5. રહેણાંક , ગૌશાળા, નર્સરી લાયક
6. પ્રવાસન તરીકે વિકસિત સ્થળ થી સાવ નજીક છે
7. છાયા, રતનપર અને ઓળદર તેમજ નેશનલ હાઈવે થી જાય શકાય તેવી છે,
ફોન: 9974589555
...વધુ વાંચો
Neeraj Ahir