Spoken English tuition class
સ્પોકન ઇંગ્લિશ (ઓનલાઇન) ટ્યુશન ક્લાસ માટે કોણ સંપર્ક કરી શકે?
• કોઈ પણ ઉંમર ના વિદ્યાર્થી
• compatitive એક્ઝામ ની તૈયારી કરતા લોકો માટે ખાસ ઇંગ્લિશ ગ્રમમાર.
• collage students
• નાના બાળકો જે વાંચવા લખવા માં સક્ષમ નથી.
કેવી રીતે જોડાઈ શકીએ?
• play store માંથી google meet download કરવું. તમારા whatsapp નંબર પર એક લિંક મોકલવામાં આવશે જેમાં જોઈન થવાનું રહેશે, લિંક પર ક્લિક કરતા જ તમે અમારા ક્લાસ માં હાજર હશો.
...વધુ વાંચો
Rana Vegda