Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
થ્રેસર-ઓપનર લે-વેચ
રોટાવેટર લે-વેચ
ઓરણી લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
મીની ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ફોર વ્હીલ-કાર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
રીક્ષા લે-વેચ
ચાફ ક્ટર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
ઘોડા લે-વેચ
હાલવા વારી ઘોડી લેવી છે
કલર કાળો પંચ કલ્યાણી કાળી હાલે હાઇડ 58+ સાવ સોજી જોઈએ છોકરા બાંધે છોડે એવા whatsapp માં ફોટા વિડિયો નાખવા બજેટ 80000ની અંદર 7600119989
...વધુ વાંચો
કનુભા કેર
સાટા પાડવાના સે ખેડેલી સે 3વર્ષ
ઘોડી કે ઘોડો બેય ચાલે એટેક સેટેક ના હોવો જોઈએ
...વધુ વાંચો
રાજ ચાવડા
ઘોડી સાટા કરવાના છે
ઘોડીના સાટા કરવાના છે સામે વછેરી જોય હાઈટ 59ઉંમર 6 વરસ બે થાન લીધેલ છે રેવાલ 28/30 હાલે કુદવામાં સારી પગ પાયે સોંખી બાલ ભમરી સોખી
...વધુ વાંચો
Mihir Bapodara
વસેરી
8 મહીનાનીછે
...વધુ વાંચો
Anand Patel
ઘોડી પસ્ક કલ્યાણી ને વસેરી
વસેરી છ મહિનાની કિંમત 60000 9023147898 કિંમત ફિક્સ
...વધુ વાંચો
Manasukh Vakatar
સાટા પાડવાના સે ખેડેલી સે 3વર્ષ
ઘોડી હોય સારી રેવલ હાલે ઈ
...વધુ વાંચો
રાજ ચાવડા
ગોઢલાનો સાટુકરવાનોછ ઘોડી લેવાની છે
ગોઢલા દેવાના છે એક વાવણી વાવેલ સાવ સોજા ટોટલ જાતની જવાબદારી થી દેવાના છે ઘોડી સામે સાટો કરવાનું છે
...વધુ વાંચો
આમીન ભાઈ ગજણ
વછેરી વેચવાની છે
વછેરી વેચવાની છે સાવ સોજી બધી જાતની જવાબદારી સાટા પણ કરવાના છે રેવાલ ચાલે છે કિંમત 140,000
...વધુ વાંચો
Azmt Esmal
ઘોડી પસ કલ્યાણ છે
કિંમત ₹35,000 સાટા પણ કરવાના છે 9023147898
...વધુ વાંચો
Manasukh Vakatar
ઘોડી
વેચવાની છે અથવા સાટા પણ કરવાનાછે છે 27=28 રેવાલ છે ફુદેછે છે સાવ સોજી બધી જવાબદારી છે
...વધુ વાંચો
Mustufa Gajan
વછેરી લેવાની
વછેરી લેવાની છે કાઠીયાવાડી નોકરી સજાબ કિંમત 70,000
...વધુ વાંચો
Azmt Esmal
arbi ghodo
arbi ghodo devanu chhe Ane sata par karvana chhe jene levo voy hij msg kare
...વધુ વાંચો
Tofani Mafiya
ઘોડી
વેચવાની છે અથવા સાટા પણ કરવાનાછે 28=30=રેવાલ હાલે છે 59=નુગજુછે સાદા વરઘોડો ની ચાલુ છે સાવ સોજી બધી જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Mustufa Gajan
sata પાડવાના se 2well sathe
ઘોડી સાટા પાડવાના છે સામે ટુવીલ ગાડી હોય તો એ ચાલશે
...વધુ વાંચો
Babubhia Chavda
વછેરી વેચવાની છે
6 મહિના ની છે
...વધુ વાંચો
Vijay Patel
સાટા પાડવાના સે bike સે
ઘોડી કે ઘોડો બેય ચાલે ઉપર એક પણ રૂપિયા નથી દેવાના નય
...વધુ વાંચો
રાજ ચાવડા
ઘોડી
વેચવાની છે અથવા સાટા પણ કરવાનાછે 27=28=રેવાલ છે ફુદેછે સાવસોજી છે બધી જવાબદારી છે
...વધુ વાંચો
Mustufa Gajan
ઘોડી પંચકલ્યાણી ને વસેરી છમહીનાનિ
કિમત 70000 નંબર 9023147898 સાટામાં ભેંસ કે હોય તો ચાલે
...વધુ વાંચો
Manasukh Vakatar
ઘોડી છે સાંતા પાડવાના
ઘોડી જેઓએ
...વધુ વાંચો
Babubhia Chavda
સાટા પાડવાના સે મોટરસાયકલ સે
ધોડી કે ધોડો સાલે
...વધુ વાંચો
Babubhia Chavda
ભૈસ હારે સાટા પણ કરવાના
4 વર્ષ ની ઉચાઈ57 ભાલભમરી કીલયર બધી જવાબદારી .સાવસોજીછે ફૂલેકામા ચાલુછે
...વધુ વાંચો
મનશુખ પરમાર
લાલમુંડી
5 વર્ષ બાલ ભમરી વરઘોડા ફૂલેકા માં કંપલેટ ગજો 59 મોબાઈલ :-9898857424
...વધુ વાંચો
Mamad Majoti
સાટા પાડવાના સે bike સે
વસેરો કે વશેરી ચાલે
...વધુ વાંચો
રાજ ચાવડા
ઘોડો વેચવાનો છે
5
...વધુ વાંચો
Kubhabha Manek
9558282550
આ ઘોડીયુ વેચવાની છે ત્રણ ઘોડી છે વરઘોડા ફુલેકાની ચાલુ
...વધુ વાંચો
Hedar Rauma
સાટા પાડવાના se ફોરવી સાતે
ઘોડી છે sata ma ફોરવી જોઈએ
...વધુ વાંચો
Babubhia Chavda
ghodi vechvani che
hamna than didhu che
...વધુ વાંચો
Maldebhai Masura
પયૉર મારવાડી
પટી માપ 58 બાલ ભમરી ની ચોખિ ,ચારે પગ પાયે ચોખી ,17 મહીના નિ છે ,
...વધુ વાંચો
Karena Bhavesh
sata karvana de bike se
ghidi ke ghodo sale
...વધુ વાંચો
Naresh Chavda
સાટા પાડવાના સે bike સે
ઘોડી કે ઘોડો કે વછેરી સાલે
...વધુ વાંચો
રાજ ચાવડા
ઘોડી સાટા પાડવાના સે
સાટા ધોડી સાલે
...વધુ વાંચો
રાજ ચાવડા
9558282550
આ ઘોડીયુ વેચવાની છે વરઘોડા ફુલેકાની ચાલુ
...વધુ વાંચો
Hedar Rauma
vaseri
2:5
...વધુ વાંચો
Rajveer Ahir
સાટા પાડવાના સે bike હારે
ઘોડી કે ઘોડો બેય ચાલે
...વધુ વાંચો
રાજ ચાવડા
સાટા પાડવાના સે bike se
સલાવ હોવી જોઈએ ઘોડો કે ઘોડી
...વધુ વાંચો
રાજ ચાવડા
વછેરી ઘોડી વેચવાની છે
વછેરી ઘોડી સાડા ત્રણ વરસ ની છે સડાવ કરી છે 27/28રેવા લ સાલે સાટા કરવાના છે વછેરી હોય તો ને ઘોડી પણ સાલે દેવમાની છે બાલ ભમરી સોખી પગ પાયે sokhi che 59=ગજુ છે
...વધુ વાંચો
Amar Meru
ઘોડી કે ઘોડો બેય ચાલે
hero honda shine gadi hai chalu comple સાટા પાડવાના સે
...વધુ વાંચો
રાજ ચાવડા
sata karvana se
સાટા મા biki se
...વધુ વાંચો
રાજ ચાવડા
ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે ને સાટાય કરવાના છે ઉંમર 3.5 વરસ ગજુ 59 બાલ ભમરી સોખી દેવમણ છે રેવાલ 27/28જેવું હાલે સાડાવ કરી છે પગ પાયે સોખી છે
...વધુ વાંચો
Amar Meru
ઘોડી વેચવાની છે
જવાબ થી આપવાની છે
...વધુ વાંચો
Sanjysinh Jadeja
vacheri
વછેરી લેવી છે કાઠિયાવાડી અથવા મારવાડી કલર ગમે તે હાલે
...વધુ વાંચો
Devdan Gadhavi
વછેરી ઘોડી વેચવાની છે
વછેરી ઘોડી વેચવાની છે ઉંમર ૩.૫ વરાહ સડાવ કરીછે ગજુ ૫૯ નું છે રેવાલ હાલે છે કુદે છે સાતમા વછેરી ઘોડી જોય છે દેવમાની છે બલભામારી કિલિયર છે
...વધુ વાંચો
Amar Meru
કાઠિયાવાડી ઘોડી છે
કાઠિયાવાડી ઘોડી ના નાની વછેરી સાથે સાટુ કરવાનું છે વછેરી જ હાલે ફોટા વિડિયો મોકલવા ગમશે તો સામેથી કૉલ કરીશ
...વધુ વાંચો
Amar Meru
ગાય ના સાટા માં ઘોડી લેવાની છે
ભેંસ પણ હાલે એન્ડ કડેલી પણ હાલે કાંકરેજ ગાય છે 8. લિટર દૂધ આપે છે જવાબદારી થી આપવાની છે ફોટો મોકલો
...વધુ વાંચો
Chapabha Sumaniya
સિંધી વછેરી વેચવાની છે
સિંધી વછેરી વેચવાની છે ૩ વરાહ ની ઉંમર છે પગ પાયે સોખી છે સડાવ કરેલ છે ૩૨/૩૩ હાલે રેવલ ટૂંકી લાંબી બેય હાલે દેવમાની છે માથામાં પાન ને બે પગ પાછળના સફેદ હા ઈટ ૫૬ ની છે
...વધુ વાંચો
Amar Meru
સાટા પણ ચાલે
balad vechva no chhe સાટા માં વસેરો ચાલે ગમે તે બળદ વેચવા નો છે ટોટલ જવાબદારી મારવા બેસવા ની કોઈ પણ છોડી લિયે સાવ સોજો જોડી નો બળદ મરી ગયો એટલે વેચવા નો છે ડાબી બાજુએ ચાલે છે ૩ધર ચાલેલો રોકડે પણ દેવાનો છે
...વધુ વાંચો
Ajay Karangiya
વછેરી વેચવા ની છે
8 મહીનાની છે
...વધુ વાંચો
Muma Sarasiya
ઘોડી અથવા વછેરી લેવાની છે
ઘોડી અથવા વછેરી લેવાની છે કોય પણ કલર મા હાલે લેવા ની છે ભાવ મા
...વધુ વાંચો
વનરાજસિહ સોઢા
Next
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ