ફૂડવેસ્ટ ખાતર
આ ખાતર ફૂડવેસ્ટ,સુકો કચરો અને છાણિયા ખાતર માંથી બનાવેલું છે. પોષક તત્વોથી ભરપૂર ને ઓર્ગેનિક કાર્બન નું પ્રમાણ વધારે છે. અને આ ખાતર માં અળસિયાં નાખ્યા નથી પણ તેમાં અળસિયાં નો વિકાસ થયો છે અને ભેજ સંગ્રહ ખૂબ સારો થાય છે.
અળસિયાં નો ફોટો તે અળસિયાં નાખ્યાં નથી પણ ઉત્તપન્ન થયાં છે.
સ્થળઃ લોકભારતી સણોસરા
...વધુ વાંચો
Kiran Gabu