• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

બધી જાહેરાતો

પેટ વેટ પાવડર👌💪
👉SNF, ફેટ, દૂધમાં વધારો 👉આવકમાં વધારો 👉પશુની તંદુરસ્તી વધશે 👉બીમારી ઘટશે 👉આંચળ, પેટ,ખોરાક, ગર્ભ-ગરમી ના પ્રોબ્લેમ દૂર કરશે *દૂધ નો દરિયો ફેટ નો ફુવારૉ એટલે પેટવેટ પાવડર ઉપયોગ કરો* * *Mo :- 8200289754* ફિર વિશ્વાસ કરો 100% ઓર્ગેનિક વિટામિન્સ મિનરલ કેલ્શિયમ અને પ્રિ બયોટિક & પ્રો બાયોટીક થી ભરપૂર દૂધ માં વધારો કરે છે ફેટ અને ઘી માખણ માં વધારો કરે છે પશુ ની પ્રજનન ક્ષમતા વધારે છે પશુ ની રિપીટ થવાની તકલીફ દૂર કરે છે પશુ ની આંચળ ની તકલીફ દૂર કરે છે પશુ ની આંચળ માં ગુલાબી દૂધ આવવું અથવા તો ફોદા આવવા જેવી અનેક બીમારી દૂર કરે છે *પેટ વેટ પાવડર(PET VET) પશુ પાવડર* *50gm= 1 પશુને 20 દિવસ ચાલે* *250 ગ્રામ = 1 પશુને 20 દિવસ ચાલે* માપ:- બે ટાઈમ એક ચમચી ખાંણમાં ઉપર નાખી મિક્ષ કરવું *વધુ માહિતી માટે કોલ કરો* *Mo :- 8200289754*
...વધુ વાંચો
Abbas Bhata
ન્યુટ્રીસેલ મિનરલ મિક્સર
ન્યુટ્રીસેલ મિનરલ મિક્સર જે તમારા પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તથા ફર્ટિલિટી વધારવા માટે ખૂબ જ જરૂરી ખનીજ તત્વો નું મિક્ચર છે. પશુની હેલ્થ તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ જરૂરી ગુણવત્તા યુક્ત મિનરલ મિક્ચર પાવડર છે. ન્યુટ્રીસેલ મિનરલ મિક્સર દૂધ તેમજ દૂધના ફેટ દુધના ફેટમાં નોંધપાત્ર વધારો કરે છે. આ પાવડરનો ઉપયોગ રોજ 100 ગ્રામ પ્રમાણે ખાણદાણ સાથે મિક્સ કરીને પશુને ખવડાવવું. આ પાવડર મેળવવા માટે તમે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો રાહ શેની જુઓ છો અત્યારે જ કોલ કરો અને ન્યુટ્રીશન મિનરલ મિક્સર પાવડરને તમારા પશુનો રેગ્યુલર આહારમાં ઉપયોગ કરો અને પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારો. આ પાવડર 1 કિલો 5 કિલો 25 કિલો સુધીના પેકિંગમાં હાજરમાં મળી જશે. તમે રૂબરૂ પણ આવી શકો છો ઓમ મેડિકલ શેઠ નગર,જામનગર રોડ, રાજકોટ
...વધુ વાંચો
વિપુલ આહીર
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.